શ્રી વિશ્વકમાઁ મેવાડા છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.આર. મિસ્ત્રી છાત્રાલય(રજી.નં.એ-1846,અમ'દ), નવરંગપુરા,અમદાવાદ નો વર્ષ 2020-21નો વાર્ષિક અહેવાલ અગાઉના વર્ષની સાધારણ સભામાં થયેલ ઠરાવ મુજબ સોશીયલ મિડિયા દ્વારા સર્વે દાતાશ્રીઓને મોકલી રહ્યા છીએ. સર્વે સભ્યો ને વિનંતી છે કે આપની સાથે જોડાયેલ મેવાડા સુથાર સમાજનાં તમામ સોશીયલ મિડિયા ગ્રુપમાં મોકલશો જેથી ટ્રસ્ટનાં તમામ દાતાશ્રીઓ/સભ્યો સુધી અહેવાલ પહોંચી શકે. વર્તમાનપત્ર દ્વારા પણ સામાન્ય સભાની જાણ કરવામાં આવેલ છે અને છાત્રાલયનાં નોટીસ બોર્ડ ઉપર પણ આ અહેવાલની કોપી જોઈ શકાશે.
આભાર,જય શ્રી વિશ્વકમાઁ.
લિ. પ્રમુખ/ મંત્રી


     
પૂ.  વિશ્વકર્મા દાદાના વંશજ એવા આપણે સૌ મેવાડા બંધુઓ, કલા – કૌશલ્ય અને કારીગરીના કસબી છીએ. ઇશ્વરદત્ત ક્ષમતાઓથી આપણે જે જે વ્યવસાયમાં હોઇએ ત્યાં મુઠીભર કે એકલપંડે હોવા છતાં આગવી ઓળખ ઉભી કરી શકીએ છીએ.
ભુતપુર્વ મંડળની સ્થાપનાના એક વર્ષમાં ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ સભ્ય બનેલા છે. આપ પણ શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલયમાં રહી અભ્યાસ કરી ચૂક્યા હો તો આજે જ આ મંડળના સભ્ય બની, સંસ્થા / સમાજ / પ્રત્યેનુ ઋણ અદા કરવાની તક ઝડપી લેશો તેવી અભ્યર્થના. સંપર્ક કરો – ૯૪૦૯૫૧૩૨૬૬
આપણા સમાજના સર્વે ગોળના પ્રતિક સમુ આપણુ આ છાત્રાલય નવરંગપુરાના કોમર્સ છ રસ્તા જેવા સમૃધ્ધ વિસ્તારમાં આવેલ છે. છાત્રાલયના એકાદ બે કિલોમીટરના વિસ્તારમાં સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે.
     
છાત્રાલયના વિધ્યાર્થીઓના આંતરિક શક્તિઓનેબહાર લાવવા  રમત ગમત, ગરબા હરિફાઇ, પ્રવાસ જેવી વિવિધ હરિફાઇઓ  યોજે છે અને યોગ્ય છાત્રોને ઇનામથી નવાજવામાં આવે છે
Boarding life is a crucial part in student’s Life as we are leaving apart from home.  Vishwakarama Mewada Hostel is such a good place where in all required facilities of student’s life are met at par with home – not allowing students any home sleekness. It has a good living culture, food facility and library facility.

– Mahesh S. Mistry (Vagosana)

     
 
કન્યા છાત્રાલય અંગે    |   The Annual General Meeting of શ્રી કાળીદાસ રેવાશંકર મિસ્ત્રી (શ્રી વિશ્વકર્મા મેવાડા) છાત્રાલય was held at Hostel on 9th September 2012