Home >
OSA Activities

OSA Activities  During August 2010 to August 2011

  • Establishment of MVOSA in the month of August 2010
  • Hostel  ex-student information collection from various media  like Hotel register of last ten years, telephonic contact, canvassing through students and associates
  • Computerization of collected data
  • Meeting with Hostel students regarding support from OSA
  • Social Gatherings visits
    • Visit of OSA team members co-ordinated by Dr Bharat Mewada  on the occasion of ‘Samuh Lagna Samarambh’ of Ada Atham at Gambhoi on 8th February 2011.
    • Visit of OSA team members co-ordinated by Dr Bharat Mewada  on the occasion of ‘Kantha Styavis Mewada Sutha Samuh Lagna Samarambh’ of Ada Atham at Devpura , Vijapur on 18th February 2011.
    • Visit of OSA team members co-ordinated by Dr Bharat Mewada  on the occasion of ‘Dhandhar Mewada Suthar Samaj Samuh Lagna Samarambh’ at Sidhdhpur on 20nd  February 2011.
    • Visit of OSA team members co-ordinated by Dr Bharat Mewada  on the occasion of ‘Betalis Mewada Suthar samaj Samuh Lagna Samarambh’ of at Vihar, Vijapur on 6th  February 2011.
    • Visit of OSA team members co-ordinated by Dr Bharat Mewada  on the occasion of ‘Dotor Mewada Suthar Samaj Samuh Lagna Samarambh’ of at Visanagr,Mehsana on 6th  February 2011.

 

ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળના ઉદ્દેશો

  • છાત્રાલયના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનુ સંગઠન કરી સામાજીક, વ્યવસાયિક નેટવર્ક ઉભુ કરવુ.
    • આપણા સમાજ ના આ છાત્રાલયમાં રહી અભ્યાસ કરી ને ગયેલા વિદ્યાર્થીઓ આજે ઘણી સારી સારી જગ્યાએ સારા સારા હોદાઓ ઉપર નોકરી કરે છે અથવા ધંધો કરે છે. આવા વિદ્યાર્થીઓને ભેગા કરીને એમના ઘ્યાન અને અનુભવનો લાભ છાત્રાલયમાં રહીને ભણતા વિદ્યાર્થીઓને અપાવી સામાજિક ઉત્થાનનુ કાર્ય કરવુ.
  • છાત્રાલયની પ્રવ્રુત્તિઓમાં સહભાગીદારીતા થકી વર્તમાન વિદ્યાર્થીઓને મદદરૂપ થવુ.
  • મેવાડા સુથાર સમાજને સ્પર્શતિ સેવાકીય, સામાજિક, આર્થિક ઉત્થાનની પ્રવ્રુતિઓ કરવી.
    • આપણા સમાજના ઘણા દાતાઓના પોતાના પૈસાનો યોગ્ય જગાએ ઉપયોગ થાય એ માટે જરૂરિયાતમંદ  વિદ્યાર્થીઓને સારા અભ્યાસ માટે મદદરૂપ થઇને સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ લાવવાનો પ્રયાસ કરવો.
  • છાત્રાલય પ્રશાસનને મદદરૂપ થઈ, સમાજ માટે જરૂરી કલ્યાણકારી પ્રવ્રુતિઓ કરવી.
  • યુવા પેઢીને વર્તમાન પ્રવાહો, પડકારો સાથે તાલબધ્ધ કરી વ્યવસાયની તકો પુરી પાડવી.

 

 

 

 

 
 
 
 
Boarding life is a crucial part in student’s Life as we are leaving apart from home.  Vishwakarama Mewada Hostel is such a good place where in all required facilities of student’s life are met at par with home – not allowing students any home sleekness. It has a good living culture, food facility and library facility.

– Mahesh S. Mistry (Vagosana)