Home >
Students Says

 

Boarding life is a crucial part in student’s Life as we are leaving apart from home.  Vishwakarama Mewada Hostel is such a good place where in all required facilities of student’s life are met at par with home – not allowing students any home sleekness. It has a good living culture, food facility and library facility.

– Mahesh S. Mistry (Vagosana)


Certainly, I had a lovely and comfortable stay at Hostel. The friendly atmosphere over here is suitable for us to concentrate on studies. The multi-cultural environment of the hostel has provided me an opportunity to learn about different cultures. Furthermore, the services at the hostel are very good. Last but not least, I wish Hostels success in their future endeavors. Thank you.

- ANANT SUTHAR


ગ્રેજ્યુએશન પછી  થોડો સમય નોકરી કરી. પછી આગળ ભણવાનુ વિચાર્યુ. પણ  ઘર ની  આર્થિક પરિસ્થિતી એટલી  સારી  ન હતી કે  આગળ ભણવાનું વિચારી  શકાય. પણ   M.Sc.,  B.Ed.,   M.Ed.  સફળતાપુર્વક પુરુ કર્યુ. છાત્રાલયમાં રહેવાની નજીવી છ્ત્ર  ફી  અને ભોજનખર્ચ માં  મળતી રાહત કારણે  શક્ય બન્યું.

 એક ભુતપુર્વ વિધાર્થી
શ્રી. ગીરીશભાઈ એ.   મેવાડા
ACCENT SCHOOL OF SCIENCE
PALANPUR


"જે  વખતે આગળ અભ્યાસ માટે બહાર ની  દુનિયામાં પગ મુક્યો ત્યારે વિશ્વાક્રામા મેવાડા છાત્રાલાયે મને ઘરની ખોટ  પુરી કરી અને જીવનમાં આગળ વધવા માટેની તક પુરી પાડી છે."
                                            
એક ભુતપુર્વ વિધાર્થી
શ્રી હિતેશભાઈ રમેશભાઈ મેવાડા.
RAJAKAMAL BATTERY
VISHANAGAR.
MAHESANA.


"મારો  અભ્યાસ  ચાલુ   હતો  અને  મે  મારા  માતા અને  પિતા  ગુમાવ્યા અને  મારા નાના ભાઈ-બહેનની જવાબદારી  મારા  ઉપર  આવી.એ  એક કપરો સમય હતો જ્યાં પોતાનુ અને બધાનુ  ભવિષ્ય  મારે ઘડવાનુ હતું.  ત્યારે છાત્રાલયે મને  પરિવારની  હુફ  આપી જેથી હું બધી  જવાબદારી સારી રીતે નભાવી શક્યો."

શ્રી.જયેશભાઈ  પરશોત્તમદાસ   મવાડા.
Trusty  :  school of Achiever
SARGASAN 
GANDHINAGAR


 

"કોમ્પ્યુટર ના  અભ્યાસ માટે   પાટણથી   અમદાવાદ આવવાનુ થયુ. અમદાવાદમાં  રહેવાની  મોટી સમસ્યા ઉભી  થઈ ત્યારે વિશ્વક્રમા મેવાડા છાત્રાલયે  સાથ આપ્યો.  જેનાથી  હું સમાજની  વધુ નજીક આવ્યો.  અને
સમાજ  માટે કંઈક કરી છુટવાની  ભાવના જાગી."

 એક ભુતપુર્વ વિધાર્થી
શ્રી.મહેશભાઈ પ્રભુદાસ  મિસ્ત્રી. 
MANAGER-IT
VINI COSMETICS P. LIMITED.
AHMEDABAD

 

 

 

 

 
 
 
 
Boarding life is a crucial part in student’s Life as we are leaving apart from home.  Vishwakarama Mewada Hostel is such a good place where in all required facilities of student’s life are met at par with home – not allowing students any home sleekness. It has a good living culture, food facility and library facility.

– Mahesh S. Mistry (Vagosana)